નર્મદા કેનાલનું નેટવર્ક ઉભું કરવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાની યોજના : 22 -05-2017

૨૦૦૧ થી ૨૦૧૪ સુધી નર્મદા કેનાલ નેટવર્ક ઉભું કરવામાં ગુન્હાહિત બેદરકારી – ઈચ્છા શક્તિઓનો અભાવ પરિણામે ૪૫૦૦૦ કિ.મી. નું માઈનોર કેનાલનું કામ બાકી હોવાના કારણે આજે ગુજરાતના ભાગે આવતું ૯ મિલીયન એકર ફીટ પાણીમાંથી માત્ર  ૩ મિલીયન એકર ફીટ પાણી નો જ ઉપયોગ થઈ રહ્યો છે.  ગુજરાતના ૮ હજાર ગામો, ૧૩૦ વધુ નગરપાલિકા વિસ્તાર અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના મહાનગરોના નાગરિકો પીવાનાપાણી માટે હેરાનગતિનો ભોગ બની રહ્યાં છે. સાથો સાથ લાખો  ખેડૂતો સિંચાઈના પાણી વિના આર્થિક અને માનસિક હાલાકીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નર્મદાના પાણીના મુદ્દે  કાર્યક્રમો-જાહેરાતોને બદલે નક્કર અને ગંભીર કામગીરીની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note