નર્મદા કેનાલનાં ધોવાણમાં જવાબદાર ભ્રષ્ટ સરકાર સામે ન્યાયિક તપાસ કરો : 01-08-2017

  • પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ – ધોવાણથી સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર સીધી જવાબદારઃ ડૉ. હિમાંશુ પટેલ

બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી ભારે તારાજીમાં બનાસ નદીનાં પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલમાં વ્યાપક પ્રમામમાં પડેલાં ભંગાળ અને ધોવાણથી અનેક માનવ-પશુ મૃત્યુ સહિતની સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર જ જવાબદાર હોવાનો સીધો આરોપ મુકતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ કેનાલોમાં હલકી ગુણવત્તા સાથે ભ્રષ્ટાચાર કરી ગુનાહીત બેદરકારી દાખવનાર તત્કાલીન મુખ્યમંત્રી, નર્મદા મંત્રી, નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટર સામે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note