નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન : 09-07-2022
નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ્રી દીપેન્દ્ર હુડ્ડાજીએ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય આતંકવાદ પર રાજનીતિના પક્ષમાં રહી નથી. પરંતુ આજે જે સ્થિતિ પ્રવર્તે છે અને જે રીતે એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે જોડાયેલાની વિગતો સામે આવી રહી છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો