નગરપાલિકાના પરિણામ અંગે : 23-02-2016

રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓમાં ભાજપ સરકારે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા. સરકારી મશીનરીનો બેફામ દુરૃપુયોગ કર્યો હતો તેમ છતાં સ્થાનિક નાગરિકોએ ભાજપના તમામ કાવાદાવાને જાકારો આપી કોંગ્રેસ પક્ષને ૨૦૧૧ ની સરખામણીએ વધુ નગરપાલિકા પર જનસમર્થન જનઆશીર્વાદ આપ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note