ધોરણ – 12 સુધીનાં શિક્ષણને ફીમાંથી સંપૂર્ણ માફી આપવા કોંગ્રેસની માંગ

  • ધોરણ – 12 સુધીનાં શિક્ષણને ફીમાંથી સંપૂર્ણ માફી આપવા કોંગ્રેસની માંગ
  • ભાજપ સરકારે છેલ્લા બે દશકામાં શરૂ કરેલી સેલ્ફ ફાઈનાન્સ શાળા – કોલેજો તેમજ તેમાં થયેલો ફી વધારો જાહેર કરવો જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કે. જી. – પ્રાથમિકથી લઇ ધોરણ-12 સુધીના શિક્ષણને ફીમાંથી સંપૂર્ણ માફી આપવાની માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે છેલ્લા બે દશકાના શાસન દરમિયાન રાજ્યમાં કેટલી સરકારી અને કેટલી સેલ્ફ ફાઈનાન્સ શાળા – કોલેજો શરૂ કરી તેની સંપૂર્ણ વિગતો આપી દર વર્ષે ખાનગી તેમજ સેલ્ફ ફાઈનાન્સ શાળા – કોલેજોમાં કરાયેલો ફી વધારો જાહેર કરવો જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note