ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક : 18-02-2022

  • ધોરણ10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, સંપૂર્ણ પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો, વધુ એક પેપર ફૂટ્યું, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર.
  • નવનીત પ્રકાશને ઘાટલોડીયા પોલીસમાં લેખીત ફરિયાદ કરી હોય તો ૨૪ કલાક છતાં કેમ પગલા ભરાયા નહિ? શિક્ષણ મંત્રીશ્રી જવાબ આપે.

 

રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે, જેમાં યુટ્યૂબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note