ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન : 09-05-2019

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમને અભિનંદન પરંતુ જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું પરિણામ અપેક્ષા મુજબ આવ્યું નથી તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આ જીવનનું અંતિમ પરિણામ નથી. પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જાગી જવાનો સમય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note