ધારાસભ્યશ્રી અમિત ચાવડાનું આદર્શ વિધાયક પુરસ્કારથી સન્માન. : 30-01-2016
- રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આદર્શ વિધાયક પુરસ્કાર કોંગ્રેસને આદર્શ ધારાસભ્યનું બહુમાન”
યુવાનો થકી લોકશાહીને મજબુત બનાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત દેશભરના યુવા ધારાસભ્યો, સાંસદોની કામગીરીનું વિવિધ માપદંડો દ્વારા સર્વે કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રજાના પ્રતિનિધિને ભારતીય છાત્ર સાંસદ દ્વારા આદર્શ વિધાયક પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યના આંકલાવના યુવા કોંગ્રેસના ધારાસભ્યશ્રી અમિત ચાવડાની એકમાત્ર પસંદગી કરી પુના ખાતે સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો