‘ધમણ-1’ને લઈને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને મળવા પહોંચ્યા ધાનાણી-અમિત ચાવડા

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ‘ધમણ-1′ ને લઇને રાજ્યમાં કોંગ્રેસ અને સરકાર વચ્ચે આમને સામને જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત ‘ધમણ-1′ ને લઇને સરકાર પર નિશાન તાકી રહી છે. જેને લઇને આજરોજ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સિવિલના સુપ્રિટેન્ડન્ટ મળવા પહોંચ્યાં હતો જો કે તેઓ ઓફિસમાં મળ્યાં નહોતાં.