દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહી છે. : 09-09-2021
- દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી રહીછે.
- ટેકાના ભાવની મોટાપાયે જાહેરાતો, જુઠની જાહેરાત હકીકતમાં એમએસપી ખતમ કરવાનું ષડયંત્ર
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની મોટી મોટી જાહેરાતોની પોલ ખોલતા વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર – ભાજપ સરકારની ખેડૂત – ખેતી અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે સતત ખેડૂત અને ખેતી બરબાદ થઈ રહ્યા છે. ભાજપ સરકારની દરેક યોજના ખેડૂતના હિતના નામે અબજોપતિ – અમીર – ઉદ્યોગગૃહોના ફાયદા માટે જ હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો