દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા : 27-08-2020

દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણીને સમર્થન કરવા સાથે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના- COVID 19 ના ૫૦૦ કેસ આવ્યા હતા ત્યારે સરકારે શાળા- કોલેજો બંધ કરાવી હતી અને પરીક્ષાઓ રદ્દ કરી હતી, જયારે આજે દેશમાં કોરોના- COVID 19 ના ૩૩ લાખ કરતા વધારે કેસો આવી ચુક્યા છે, મહામારીમાં કોરોના સંક્રમિતો ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર JEE તથા NEET ની પરીક્ષા લેવા માટે જીદે ચડી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note