દેશના યુવાનોને રોજગારને બદલે ડ્રગ્સ તરફ ધકેલનાર કોણ ? : 22-08-2022

  • ડ્રગ્સના કારોબારને રોકવાની ગંભિર અને ગુન્હાહિત નિષ્ફળતાઓને પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે : રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુપ્રિયા શ્રીનેતે
  • ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ નાબુદી માટેની લડાઈ અંતર્ગત વેબસાઈટ –https://rejectdrugsrejectbjp.in/ ટોલ ફ્રી નંબર : 1800-120-7840 નું લોકાર્પણ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD Pressnote_22-8-2022