દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી : 18-07-2022

દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી લાગુ કરવામાં આવતાં દરેક જીવન – જરૂરી વસ્તુઓના ભાવો આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારો કરી દેતાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. “જાયે તો જાયે કહાં” તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે છાસમાં ૩ રૂપિયા, દહીંમાં ૪ રૂપિયા અને ઘઉંના લોટ, ચોખા અને કઠોળમાં પણ નવા દર લાગુ થતા દેશમાં આજથી મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે શું આ છે અચ્છે દિન ? તેવો વેધક પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_18-07-2022