દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો : 07-01-2020

દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હથીયારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા અને એબીવીપીના કાર્યાલયથી દુર હોવા છતાં પણ પૂર્વ આયોજિત રીતે રીતે એબીવીપીના હોદ્દેદારો, ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, RSSઆર.એસ.એસ. અને વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા લોકો દ્વારા લાકડીઓ, લોખંડની પાઈપ, તલવારો, ભાલા સહિતના હિંસક હથિયારો સાથે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ પર જે હિચકારા હુમલો કર્યો છે એને એમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note