ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય : 24-09-2015
બનાસકાંઠા જીલ્લા હેઠળની ત્રણ તાલુકા પંચાયત વડગામ, અમીરગઢ અને ધાનેરાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો