‘તિરંગા માર્ચ’ : 07-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા “ક્રાંતિ દિવસ”ની ઉજવણી તા.૦૯/૦૮/૨૦૧૮ ના ગુરૂવારના રોજ સવારે ૦૯-૩૦ કલાકે ‘તિરંગા માર્ચ’ નું આયોજન રાષ્ટ્રીય તિરંગા ધ્વજ સાથે આયોજીત કરેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note