તારાપુર એ.પી.એમ.સી માર્કેટ યાર્ડની ચુંટણીમા કોગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજયટંકાર : 22-10-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તારાપુર એ.પી.એમ.સી માર્કેટ યાર્ડની ચુંટણીમા કોગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજયટંકાર* જગતના તાતે કોગ્રેસને નવસર્જનના તાંતણે ગુંથી ભવ્ય વિજય અપાવ્યો અને છેલ્લી બે ટર્મથી પોતાનો દબદબો ધરાવતી ભાજપની પેનલને કારમો પરાજય મળ્યો હતો. વિધાનસભા પુર્વે થયેલી તારાપુર માર્કેટ યાર્ડની આ ચુંટણી સેમી ફાઇનલ સમાન હતી જેમાં કોગ્રેસના ધારાસભ્ય પુનમભાઇ પરમાર ની પેનલ નો ઝળહળતો વિજય થયો છે**સૌ પ્રથમ તેલીબીંયા સહકારી વિભાગ મંડળના રીઝલ્ટમા કોગ્રેસ પ્રેરિત બે ઉમેદવારોની જીત થઈ હતી ત્યારબાદ ખેડુત વિભાગ મા પણ કોગ્રેસ ની પેનલના કુલ ૦૬ નો વિજય થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note