તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટના : 30-01-2022
તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે બનેલ ઘટનામાં ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી રાજેશ ગોહિલ, શ્રી રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, માલધારી સમાજના અગ્રણીશ્રી મેહુલભાઈ લવતુકા, બળદેવભાઈ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરતભાઈ બુધેલીયા અને અમિત લવતુકા સહિતના આગેવાનો તા. ૩૧-૦૧-૨૦૨૨ સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મુલાકાત લઈને પરિવારજનોના દુઃખમાં સહભાગી થશે. સમગ્ર બાબતમાં પરિવારજનો અને સ્થાનિકો સાથે પણ વાતચીત કરીને ભોગ બનનાર સ્વ. કિશન ભરવાડના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ રજુઆત કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો