તમામ મોરચે નિષ્ફળ, ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા જવાના ડરથી ચૂંટણી નજીક આવતા વિવિધ જાહેરાતો માત્રને માત્ર ગુજરાતના નાગરિકો સાથે છેલ્લા ૧૫ વર્ષથી ચાલતી છેતરપીંડીનું એકરારનામું : 18-10-2017
નંબર -૧ દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, ત્યારે ફિકસ પગારધારકોનો થોડોક પગાર વધારો કરીને ભાજપ સરકાર યુવાનોને લોલીપોપ આપી રહી છે. હકીકતમાં નામદાર વડી અદાલતના ડીવીઝન બેન્ચના આદેશ મુજબ રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના પૂરા પગાર આપવો જોઈએ તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો