ડૂબી ગયેલા રૂ.૨૦,૦૦૦ કરોડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ૨૦ પ્રશ્નો : 18-05-2016

જી.એસ.પી.સી. – કે.જી. બેસીનમાં રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્રકાર પરિષદમાં ૨૦ પ્રશ્નો પુછતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાસંદશ્રી  જયરામ રમેશે  જણાવ્યું હતું કે….

પૂર્વ ભૂમિકા:

ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ છે, જેની સ્થાપના ૧૯૭૯માં થઇ હતી. જીએસપીસી ઓઈલ અને ગેસ ઉદ્યોગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. જીએસપીસીને ૨૦૦૨માં ક્રિષ્ના-ગોદાવરી (કેજી) નદીના બેસિનમાં ડ્રીલીંગ માટે એક બ્લોક ફાળવવામાં આવ્યો હતો. ત્યારપછી તેણે ફેબ્રુઆરી-૨૦૦૩માં તત્કાલીન કેન્દ્ર સરકાર સાથે ઉત્પાદન વહેંચણીનો એક કરાર કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note