ડીબેટ સંકલન અંગે નિમણુક : 07-04-2021
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમિત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાદેશિક ચેનલ્સમાં ડિબેટમાં ભાગ લેવા પ્રતિનિધિશ્રીઓને મોકલવા અંગેનું સંકલન કરવા શ્રી હેમાંગ રાવલ (મોબાઈલ 9898233038)ની નિમણુક કરવામાં આવે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો