ડિસેમ્બર 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહેશે:શ્રી જગદીશ ઠાકોર. : 22-11-2022
- ભાજપ ગમે તેટલા કારસાઓ રચે પરંતું ગુજરાતની જનતા ડિસેમ્બર 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહેશે:શ્રી જગદીશ ઠાકોર.
- આજે ખબર પડે છે કે સત્યેન્દ્ર જૈન બિમાર નથી આખીને આખી આમ આદમી પાર્ટી બિમાર છે.
- પૂરું નેતૃત્વ બિમાર છે. આ લોકો રાજનીતિને બદનામ કરવા આવ્યા છેઃ શ્રી પવન ખેરા.
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાજી, ગુજરાત પ્રદેશના મીડિયા પ્રભારી આલોક શર્માજી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો