ડાકોર મંદિરના દર્શન કરીને “જનસંપર્ક ગુજરાત”નો પ્રારંભ કરતાં કોંગ્રેસના આગેવાનો
Home / સમાચાર / ડાકોર મંદિરના દર્શન કરીને “જનસંપર્ક ગુજરાત”નો પ્રારંભ કરતાં કોંગ્રેસના આગેવાનો
યાત્રાધામ ડાકોર થી દર્શન કરીને કોંગ્રસ પક્ષ દ્વારા “જનસંપર્ક ગુજરાત”નો આજે ખેડા જીલ્લાથી પ્રારંભ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી સિધ્ધાર્થ પટેલ, તથા વરિષ્ઠ આગેવાનો