ડાકોર(ખેડા) ખાતે આયોજીત જીલ્લા પદાધિકારી બેઠક
ખેડા જીલ્લાના ડાકોર ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો