ડભોઇ (વડોદરા) ખાતે આયોજીત જીલ્લા પદાધિકારી બેઠક

વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા  કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો