જે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે : 02-07-2020
જે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે કેનાલમાં જ પાણી આપવામાં આવશે. તેવા મનઘડત નિર્ણયથી હજારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે. ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા મહોત્સવ ઉજવી રહેલી ભાજપ સરકારના સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા ખરીફ ઋતુમાં સિંચાઈ માટે ખેડૂત ભાઈઓ પાસેથી પાણી માટેના માંગણા પત્રકની જાહેરાત આપી છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો