જે કામ નાયબ મામલતદાર અને તાલુકા મામલતદાર દ્વારા થતું હતું તે હવે મુખ્ય પ્રધાન : 25-12-2019

  • જે કામ નાયબ મામલતદાર અને તાલુકા મામલતદાર દ્વારા થતું હતું તે હવે મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ પ્રસિદ્ધિ લેવા અને ખેડૂતો માટે ચિંતા કરતા હોય તેવો દેખાવો માટે કરી રહ્યાં છે.
  • ગુજરાતના મુખ્ય પ્રધાનને સારો વહીવટ કરવાના બદલે જાહેરાતો અને ઉત્સવો પાછળ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ખર્ચ કરીને રાજ્યને આર્થિક ખાડામાં ઊતારી દીધુ છે.
  • વીમા કંપનીઓ સાથે સાંઠગાંઠમાં સરકારી તંત્ર અતિભારે વરસાદના સાચા આંકડાઓ છુપાવી રહી છે અને ભારેથી અતિભારે વરસાદ હોય ત્યાં ઓછો વરસાદ બતાવે, જેથી વીમા કંપનીઓએ દાવા ચૂકવવા ન પડે. સરકારે વીમા કંપનીઓની વકીલાત કરવાને બદલે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note