જેનરીક સ્ટોરો હકીકતમાં પ્રજાલક્ષી બને અને પ્રજાને સસ્તી – ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ થાય : 21-11-2016
- ભાજપ સરકાર જાહેરાતોને બદલે પ્રજાના આરોગ્ય માટે જાહેર હિતની ચિંતા કરે.
- જેનરીક સ્ટોરો હકીકતમાં પ્રજાલક્ષી બને અને પ્રજાને સસ્તી – ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ થાય.
- સમગ્ર દેશમાં આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત મોટા ભાગના રાજ્યો કરતાં પાછળ
- મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન સમયે કરેલા દાવાઓ હકીકતમાં ફરી એક વખત હવાબાજી સાબિત થયા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો