“જૂતું ફેંકો”, “પથ્થર ફેંકો” રોજગાર લઈ જાવ, પદ લઈ જાવ : 05-08-2017
- “જૂતું ફેંકો”, “પથ્થર ફેંકો” રોજગાર લઈ જાવ, પદ લઈ જાવ, ભાજપની યોજના લોકતંત્ર માટે જોખમી
- વર્ષ-૨૦૦૯ માં ડૉ.મનમોહનસિંઘની સભામાં જૂતું ફેંકનારની વિધાનસભા અધ્યક્ષના અંગત સ્ટાફમાં નિમણુંક
અતિવૃષ્ટિમાં બેઘર બનેલા, જીવન ગુમાવનારોના પરિવારોને સાંત્વના આપવા, દુ:ખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ધાનેરા અને થરા ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મોટી સંખ્યામાં પૂરગ્રસ્ત પરિવારોએ, ખેડૂતોએ, નાના વેપારીઓએ તેમની વ્યથા-વેદના શ્રી રાહુલ ગાંધી સમક્ષ રજુ કરી હતી. સત્ય ઉજાગર થતા ડરી ગયેલી, હેબતાઈ ગયેલ ભાજપ સરકાર અને ભાજપે તેમનો હિંસક ચહેરો-હિંસક યોજના અમલમાં મૂકી. શ્રી રાહુલ ગાંધીની ગાડી પર ભારે પથ્થર ફેંકીને હિચકારો હુમલો કર્યો હતો. “જૂતું ફેંકો”, “પથ્થર ફેંકો” રોજગાર લઈ જાવ, પદ લઈ જાવ, પમોશન લઈ જાવ, ભાજપની યોજનાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો