જી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર
- જી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર લાભાર્થી અરજકર્તાઓની જેમજ તમામને ઈન્ટરવ્યુમાં તક મળે તે જોવાની જવાબદારી આયોગની છે. આયોગ ગુજરાતના યુવાનોને કેમ અન્યાય કરે છે?
જી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં જી.પી.એસ.સી.ના ડેપ્યુટી એસ.ઓ. અને એસ.ઓ. ના કે જે ૫૦ જેટલા અધિકારીઓ ઈન્ટરવ્યુ માટે ક્વોલીફાય થયા છે. તેમજ સરકારના સચિવાલયના ડેપ્યુટી એસ.ઓ. અને એસ.ઓ. (સેક્શન ઓફિસર) ના ઈન્ટરવ્યુમાં કઈ ખાનગી રીત અપનાવશે કેમ કે આ અધિકારીઓ તો આયોગમાં જ ફરજ બજાવે છે. આ ઈન્ટરવ્યુમાં પાસ થનાર તેમજ ક્વોલીફાય થનાર Dy SO તથા SO દ્વારા જ પરીક્ષાની તથા પરિણામ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તેથી આ અધિકારીઓ દ્વારા સીધી કે આડકતરી ગેરરીતી થવાની સંભાવનાઓ છે. જેમાં આયોગના વહીવટકર્તા તથા મોટા મંત્રીઓ તથા નેતાઓના આશીર્વાદ છે. તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો