જી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને અન્યાય : 13-04-2017

  • જી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને કેમ અન્યાય કરે છે? સિસ્ટમમાં જ ખામી છે જે હંમેશા શંકા ઉપજાવે છેઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતુ કે, ૨૦૧૪-૧૫ માં જી.એસ.પી.સી. ની ૩૬૦ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી. જેમાં બાદમાં વધારો કરીને આશરે ૪૫૦ થી ૪૬૦ જગ્યાઓ જાહેર કરવામાં આવી. ત્યારબાદ પ્રિલીમ પરીક્ષા માટે આશરે ૪૫૦,૦૦૦ લોકોએ અરજી કરી અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આશરે ૨,૬૦,૦૦૦ – ૨,૭૫,૦૦૦ લોકોએ પરીક્ષા આપી હતી. જેનું રીઝલ્ટ આવ્યુ અને માત્ર ૩૫૦૦-૪૦૦૦ વિદ્યાર્થીઓને પાસ કર્યા પ્રિલીમ પરીક્ષામાં જે નિતિનિયમોથી વિપરીત હતું તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું. તે વખતના ચેરમેન શ્રી હસમુખ જોષી હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note