જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ : જગદીશ ઠાકોર : 31-12-2021

  • વ્યાપાર અને વેપારી વિરોધી ભાજપ સરકાર તાત્કાલીક અસરથી ટેક્ષટાઈલમાં કરેલો જી.એસ.ટી.નો વધારો પાંછો ખેંચે: જગદીશ ઠાકોર
  • ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા ખોટા કેસો અને કનડગત સામે કોંગ્રેસપક્ષ વેપારીઓની ઢાલ બની ઉભી રહેશે: જગદીશ ઠાકોર
  • જી.એસ.ટી.એ અણઘડ વહીવટી અને નિષ્ફળ અમલીકરણનું બેનમુન ઉદાહરણ: જગદીશ ઠાકોર
  • ભાજપ સરકાર ગબ્બર સિંગ ટેક્ષ (જી.એસ.ટી.) મોડલથી ગુજરાતના વેપારીઓને દબાવવાનું – તોડ કરવાનું બંધ કરે: જગદીશ ઠાકોર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note