જી.ઈ.બોર્ડએ પેનલ્ટીના નામે મધ્યમવર્ગ પાસે ઉઘરાણા શરૂ કર્યા : 02-08-2018
- જી.ઈ.બોર્ડએ પેનલ્ટીના નામે મધ્યમવર્ગ પાસે ઉઘરાણા શરૂ કર્યા
- ઘર છીનવી લેવાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઉઘાડી લૂંટ બંધ કરોઃ કોંગ્રેસ
- ૧૮ વર્ષ પછી અનેકગણાં વ્યાજ સાથેની વસૂલાતનાં બદલે ગુજરાત હાઉસિંગ બોર્ડનું શ્વેતપત્ર જાહેર કરી, સરકાર આ બોર્ડ સામે જ કાનૂની કાર્યવાહી કરેઃ ડૉ. હિમાંશુ પટેલ
રાજ્યની પ્રજાને ઘરનું ઘર આપવાનાં બદલે ભાજપ સરકારે ગરીબ – મધ્યમ વર્ગ પાસેથી મકાન છીનવી લેવાનાં હેતુથી પુનઃજીવીત કરેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ૧૮ વર્ષે બાકી હપ્તા અને પેનલ્ટી માટે નોટીસ આપી શરૂ કરાયેલી ઉઘાડી લૂંટને કોંગ્રેસે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી લોકોને હતાશામાંધકેલી દેતાં વ્યાજવાળા ઉઘરાણાં બંધ કરવા જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો