જીલ્લા-તાલુકા પંચાતોને તોડવા માટે સતત વહીવટીતંત્રનો દુરુપયોગ : 07-12-2018
- ગુજરાતની જનતાએ ૨૦ જીલ્લા પંચાયત અને ૧૪૬ થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષના ભવ્ય વિજય અને ભાજપનો કારમો પરાજય થતાં ભાજપ સરકાર બેબાકળી બનીને ગેરબંધારણીય રીતે સત્તા હડપવા કામ કરી રહી છે
- પંચાયતી રાજના માળખાને તોડી નાંખી સત્તાનું કેન્દ્રીયકરણ કરનાર ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી માનસિકતા-ચહેરો ખુલ્લો પડી રહ્યો છે
- કોંગ્રેસ પક્ષની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી જીલ્લા પંચાયતો તાલુકા પંચાયતોને પ્રજાકીય કામો કરતાં ભાજપ સરકાર અટકાવી રહી છે
- કોંગ્રેસ શાસિત જીલ્લા-તાલુકા પંચાતોને તોડવા માટે સતત વહીવટીતંત્રનો દુરુપયોગ કરતી ભાજપા સરકારે ગુજરાત લાખો યુવાનોના ભવિષ્ય માટે પરીક્ષા વ્યવસ્થાતંત્રમાં યોગ્ય સુરક્ષા આપી હોત તો ૯ લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં ન થાત
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો