જીલ્લા અને શહેરના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રીની નિમણુંક : 14-09-2015
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેનશ્રી કે. રાજુજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી મોરબી જીલ્લા, વડોદરા જીલ્લા અને અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નીચેની નિમણુંક કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો