જીએસટીના પ્રશ્નો અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા વેપારીઓની મીટીંગ : 24-06-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઈકોનોમિક એફેર્સ સેલ અને સી.એ.સેલ દ્વારા તા.૨૬/૬/૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સરદાર પટેલ સ્મારક, શાહીબાગ ખાતે ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાના-મોટા વેપારી ભાઈઓ, ઉદ્યોગકારો જેમને જીએસટીના પ્રસ્થાવિત બીલને કારણે ભારે સમસ્યાઓ ઉભી થયેલ છે. તેમના પ્રશ્નોની ચર્ચા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો