જિલ્લા કક્ષાએ આવેદનપત્ર : 15-11-2016
ચલણી નાણાની હાડમારી ક્યારે દુર થશે ? રીઝર્વ બેંક અને સરકારની અણઆવડતના કારણે કલાકો સુધી આ લાઈનોમાં ઉભા રહેવાનું અને વગર નાણાએ પાછા ફરવાનું, આ ક્યારે બંધ થશે ? બેન્કોમાં અંધાધુંધી સર્જાઈ છે, પરિણામે પ્રજાજનો તાપ-તડકો અને ઠંડીમાં ત્રાસ પોકારી રહ્યા છે. ત્યારે બેન્કોની સુવિધા વધારવાની જરૂર છે તેમજ ચલણી નોટોનો જથ્થો પૂરતાં પ્રમાણમાં કરવાની જરૂર છે તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટરશ્રીને અને અમદાવાદમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગર્વનરને ઉદ્દેશીને અપાયેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો