જાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ? : 10-04-2022
- જાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ?
- સરકારી કંપનીઓ-સંસ્થાઓનું ખાનગીકરણ કરી ભાજપ – આર.એસ.એસ. અનામત પ્રથાને ખતમ કરવાનું કાવતરુ
- દેશમાં ઓ.બી.સી. સહિતના વર્ગો માટે વસ્તી પ્રમાણે ભાજપ સરકાર બજેટની ફાળવણી કરે
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ ચાર ઝોનમાં સંમેલન યોજશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો