‘જય ભારત સત્યાગ્રહ’ દ્વારા ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ ઉજાગર કરશે. : 01-04-2023

  • ગુજરાતમાં સતત એક મહિના સુધી જનસંપર્ક- જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજનઃ તાલુકા-જિલ્લા રાજ્ય સ્તરીય ધરણાં પ્રદર્શન – જનસંપર્ક અભિયાન સાથે મહાસંમેલન યોજાશે.

સત્ય અને ન્યાયની આ લડાઈમાં આદરણીયશ્રી રાહુલજીના સમર્થન અને કરોડો ભારતીયોના મોઘવારી, બેરોજગારી સહીતના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ‘જય ભારત સત્યાગ્રહ’ કાર્યક્રમની વિગત આપતા રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો