‘‘જન સંપર્ક અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં “બેરોજગાર હટાવો અભિયાન” : 06-08-2021
કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગાર હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષીત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને શાસનને કારણે બેરોજગારીનો ભોગ બન્યાં છે, રોજગારના નામે શોષણ થઈ રહ્યું છે, ભાજપ આવી ત્યારથી શિક્ષણનું જે ખાનગીકરણ – વેપારીકરણ કર્યું. મોંઘુ શિક્ષણ લીધા પછી ગુજરાતના યુવાનનો છે રોજગાર મેળવવાથી યુવાનોને વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો