“જન વેદના સંમેલન” : 21-01-2017
ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની હાલાકી માટે જવાબદાર મોદી સરકાર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજા વેદનાને વાચા આપવા તા.૨૩મી જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે ૦૨-૦૦ કલાકે આણંદ ખાતે “જન વેદના સંમેલન”
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો