‘‘જન જાગરણ અભિયાન’’ ના ભાગરૂપે બનાસકાંઠાના પાલનપુરના ચડાતર ખાતે સભ્ય નોંધણી ઝુંબેશ બાદ દિયોદર ખાતે જન સભા : 15-11-2021
- મોંઘવારીના મારથી પરેશાન જનતાની વ્યથા અને સરકારની નિષ્ફળતાને ‘‘જન જાગરણ અભિયાન’’ થકી કોંગ્રેસ પક્ષ ઉજાગર કરી રહી છે : ડૉ. રઘુ શર્મા
- ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે મોટી છેતરપીંડી કરી : ડૉ. રઘુ શર્મા
- બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડાતર ગામે કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણી ઝુંબેશમાં મોટા પાયે સ્થાનિક લોકો જોડાયા.
- જન જાગરણ અભિયાનની શરૂઆત કરતા પહેલા અંબાજી ખાતે માઁ અંબાના ચરણમાં નમન સાથે જન સુખાકારી માટે પ્રાર્થના કરતા ડૉ. રઘુ શર્માજી, શ્રી અમિત ચાવડા સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો