“જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ
છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” તેમજ વિક્રમ સંવત ૨૦૭૮નાં શરુ થયેલા નવા વર્ષ નિમિત્તે “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓનો સન્માન સમારોહ પ્રદેશ પ્રભારીશ્રી રઘુ શર્માજી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઈ પટેલ, સહ પ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી તથા સૌરાષ્ટ્ર વિસ્તારના માન. ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિતિમાં ઉના ખાતે યોજવામાં આવેલ.
https://www.youtube.com/watch?v=p-Ye3vaT_TE