‘જન ઔષધિ સ્ટોર્સ’ એ ચૂંટણી સમયે રાજ્ય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ : 16-05-2018
‘જન ઔષધિ સ્ટોર્સ’ એ ચૂંટણી સમયે રાજ્ય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ
- ૨૨ વર્ષથી શાસન કરનાર ભાજપ સરકારમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રોનું માળખું સંપૂર્ણ પણે પડી ભાંગ્યું છે
- ઈચ્છાશક્તિના અભાવે પરવડે તેવા ઓછા ભાવમાં જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
સામાન્ય માનવીને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોસાય તેવા દરે સરળતાથી મળી રહે અને જેનરિક દવારોના સ્ટોર્સને પ્રોત્સાહન મળે તેવી મોટી મોટી – ખોટી ખોટી જાહેરાતો ચૂંટણી સમયે ૧૨ કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે હોર્ડિંગ્સ અને અન્ય રીતે પ્રસિદ્ધિ કરનારના મોટા ભાગના જન ઔષધિ સ્ટોર્સમાં દવાઓ મળતી નથી અને ચાલતા નથી તેવા તા.૮/૫/૨૦૧૮ ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્રમાં નિષ્ફળતાનું સ્વીકારનામું છે ત્યારે, રૂ.૧૨ કરોડની મોટી મોટી-ખોટી ખોટી જાહેરાતો અને રૂ.૩૦ કરોડના સરકારી તિજોરીના નાણાના વેડફાટ અંગે ભાજપ સરકારનો હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો