જન આશીર્વાદ બેઠક-સંમેલન 1 થી ૮ ઓક્ટોબર-૨૦૧૭ : 04-10-2017

કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી લક્ષી પ્રચાર-પ્રસાર માટે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ૭૩ જેટલા “જન આશીર્વાદ બેઠક-સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો જુદાં જુદાં વિધાનસભા ક્ષેત્રના બેઠક-સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note