જનસંપર્ક કાર્યક્રમના આયોજન માટે તાપી જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ

જનસંપર્ક કાર્યક્રમના આયોજન માટે તાપી જિલ્લા કોંગ્રેસની ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

તેમાં વ્યારાના ધારાસભ્ય શ્રી “પુનાજીભાઈ ગામીત”,તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી “માવજીભાઈ ચૌધરી”,તાપી જિલ્લા કોંગ્રેસ પ્રભારી શ્રીમતી “જ્યોતીબેન દેસાઈ”,તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી “રાજેશભાઈ ગામીત” સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.