જનપ્રતિનિધીઓનું સમેલન તા. ૨૮૦૬૨૦૧૭ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે, યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે : 19-06-2017
જિલ્લા પંચયાત ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, તાલુકા પંચયાત ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ તથા સદસ્યશ્રીઓ તેમજ ૮ મહાનગરપાલિકાના જનપ્રતિનિધીઓનું સમેલન તા. ૨૮/૦૬/૨૦૧૭ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે, યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોતજી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો