જનધન યોજનાનાં 21 કરોડ ખાતાઓ પૈકી 27 ટકા એટલે કે છ કરોડ ખાતાઓમાં આજદીન સુધી કાણી પાઈ પણ જમા થઈ નથી
- ભાજપ સરકારની શરમજનક નિષ્ફળતા જનધન યોજના જીવંત રાખવા બેંકકર્મીઓને એક રૂપિયો જમા કરાવવા દબાણ
- જનધન યોજનાનાં 21 કરોડ ખાતાઓ પૈકી 27 ટકા એટલે કે છ કરોડ ખાતાઓમાં આજદીન સુધી કાણી પાઈ પણ જમા થઈ નથી
કેન્દ્રની શુટ-બુટવાળી ભાજપ સરકારની મહત્વાકાંક્ષી જન ધન યોજના માત્ર કાગળ ઉપર જ અસ્તિત્વ ધરાવતી સદંતર નિષ્ફળ નીવડી હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, આ યોજનાને જીવંત રાખવા કર્મચારીઓએ પોતાના ખિસ્સામાંથી એક – એક રૂપિયો જમા કરાવવો પડે છે તે ગુજરાત મોડેલ માટે ખૂબ જ શરમજનક છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો