જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યોઃ શક્તિસિંહ ગોહિલ. : 25-11-2022

  • કોંગ્રેસને ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ સૌ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છુઃ શક્તિસિંહ ગોહિલ.
  • ગુજરાતમાં વેક્સિનેશન અપાઈ નહી છતાં પણ કરોડો રૂપિયા વેક્સિનેશનના નામે સરકારે કંપનીઓને ચુકવી દીધાઃ
  • શક્તિસિંહ ગોહિલ.
  • આપેલા પુરાવાને સંજ્ઞાનમાં લઈને વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરવામાં આવેઃ શક્તિસિંહ ગોહિલ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_25-11-2022 -SG