જનચેતના અભિયાન સભા : 20-07-2021

મંદી – મોંઘવારી – મહામારીમાં હોમાઈ રહેલ સામાન્ય – મધ્યમવર્ગની જનતા ને મોંઘવારીના મારમાંથી મુક્તિ મળે – રાહત મળે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ જનચેતના અભિયાન સભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – બેરોજગારીથી આજે આખા દેશની જનતા ત્રસ્ત છે. છેલ્લા દોઢ વર્ષ જેટલા સમય આ દેશના તમામ લોકો માટે એમના જીવનનો સૌથી મોટો કપરો અને કઠીન સમય રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note